જિમ અને ફિટનેસ

જિમ ચલાવવાનું સહેલું

મેમ્બરશિપ ક્યારે પૂરી થાય, ફી કોની બાકી છે, કોણ આવવાનું બંધ થયું. બધું સામે. તમારા જિમ માટે બનેલી સિસ્ટમ, 2 દિવસમાં.

નમસ્તે, રમેશભાઈ

આજનો હિસાબ

₹24,500

આવક

₹8,200

ખર્ચ

₹43,500

બાકી

પૈસા આવ્યા
ખર્ચ થયો
ગ્રાહકો
હિસાબ
બોલીને એન્ટ્રી કરો

અત્યારે શું તકલીફ પડે છે

  • મેમ્બરશિપ પૂરી થઈ ગઈ એ ખબર જ ન પડે
  • ફી બાકી હોય એવા મેમ્બર છટકી જાય
  • કોણ નિયમિત આવે છે એનો કોઈ હિસાબ નહીં

સહેલુમાં શું મળે

  • મેમ્બરની યાદી અને પ્લાન
  • મેમ્બરશિપની મુદત અને રિન્યુઅલ
  • ફી અને બાકી રકમ
  • મુદત પૂરી થતી હોય એવા મેમ્બરની યાદી

જિમ મેનેજમેન્ટ માટે સહેલુ શું આપે છે?

સહેલુ દરેક મેમ્બરનો પ્લાન, ફી અને મેમ્બરશિપની મુદત નોંધે છે. મુદત પૂરી થવાની હોય એ મેમ્બરની યાદી આપોઆપ બને.

કઈ રીતે શરૂ થાય

ત્રણ પગલાં. બે દિવસ.

તમારે કંઈ બનાવવાનું નથી, કંઈ ગોઠવવાનું નથી. ફક્ત કહેવાનું છે.

  1. દિવસ 0

    તમે જરૂરિયાત જણાવો

    નીચેનું ફોર્મ ભરો અથવા બોલીને કહો. તમારો ધંધો શું છે અને શું તકલીફ છે. 5 મિનિટ.

  2. દિવસ 1-2

    અમે તમારી સિસ્ટમ બનાવીએ

    તમારા ધંધા પ્રમાણે સ્ક્રીન, નામ અને હિસાબ ગોઠવીએ. તમારે કંઈ કરવાનું નહીં.

  3. દિવસ 2

    તમે વાપરવાનું શરૂ કરો

    લિંક ખોલો અને ચાલુ. ફોનમાં પણ, કમ્પ્યુટરમાં પણ. મદદ ફોન પર ગુજરાતીમાં.

શું શું મળે

બધું અંદર. છુપો ચાર્જ નહીં.

તમારા માટે ખાસ બનેલી સિસ્ટમ

તૈયાર ટેમ્પ્લેટ નહીં. તમારા ધંધાના નામ, વસ્તુ અને હિસાબ પ્રમાણે બનેલી.

મોબાઇલ અને કમ્પ્યુટર બંનેમાં

એક જ લિંક. ફોનમાં એપ જેવી લાગે, કમ્પ્યુટરમાં પૂરી સ્ક્રીન.

ગુજરાતીમાં બોલીને એન્ટ્રી

ટાઇપ કરવાની જરૂર નહીં. બોલો, સહેલુ સમજી જાય.

એડમિન પેનલ

બધા ગ્રાહક, પેમેન્ટ, ખર્ચ અને રિપોર્ટ એક જગ્યાએ. તમારા કંટ્રોલમાં.

સ્ટાફ માટે અલગ પરવાનગી

દીકરો, ભાગીદાર કે નોકર. બધા એક જ સિસ્ટમમાં, પણ જુદી પરવાનગી સાથે.

Excel માં ડાઉનલોડ

તમારો આખો ડેટા ગમે ત્યારે Excel માં ઉતારી શકો. ડેટા તમારો જ રહે છે.

રોજનું બેકઅપ

ડેટા સુરક્ષિત સર્વર પર. ફોન ખોવાય તો પણ હિસાબ ખોવાય નહીં.

ફેરફાર પણ મફત

વાપરતાં કંઈ ઉમેરવું હોય તો કહો. નાના ફેરફાર દર મહિનાના ભાવમાં જ.

બીજા ધંધા માટે પણ

PG અને હોસ્ટેલ

રૂમ કોણે લીધો, ભાડું કોનું બાકી છે, ડિપોઝિટ કેટલી પડી છે. બધું એક જ જગ્યાએ. તમારા PG માટે ખાસ બનેલી સિસ્ટમ, 2 દિવસમાં.

ભાડાની મિલકત

એક દુકાન હોય કે દસ ફ્લેટ. ભાડું, કરાર અને ડિપોઝિટ બધું એક જ સિસ્ટમમાં. તમારી મિલકત પ્રમાણે બનેલી, 2 દિવસમાં.

ટ્યુશન અને કોચિંગ

વિદ્યાર્થી, બેચ, ફી અને હાજરી. ચાર ચોપડા બંધ કરીને એક સિસ્ટમ. તમારા ક્લાસ પ્રમાણે બનેલી, 2 દિવસમાં.

દુકાન અને વેપાર

રોજનું વેચાણ, ઉધાર અને ખર્ચ. ચોપડો બંધ કરીને ફોનમાં. તમારી દુકાન પ્રમાણે બનેલી સિસ્ટમ, 2 દિવસમાં.

હાઉસિંગ સોસાયટી

મેન્ટેનન્સ કોનું બાકી છે, ખર્ચ ક્યાં થયો, નોટિસ કોને પહોંચી. બધું સભ્યો સામે સાફ. તમારી સોસાયટી માટે બનેલી સિસ્ટમ, 2 દિવસમાં.

આજે કહો. પરમ દિવસે વાપરો.

પહેલાં સિસ્ટમ જુઓ, પસંદ આવે પછી જ પૈસા. કોઈ કરાર નહીં.